"ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર" June 2016

 "ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર"

જેમાં પ્રથમ સત્રના વક્તા શ્રી પ્રકાશભાઈ સુથાર કે જેઓ પ્રખ્યાત લેખક છે.અને જયભાઈ વસાવડા જેમનો પરિચય આપું તોઓ નામચિહ્ન લેખક છે અને મોટીવેસનના ઘણા સેમિનાર તેમણે કરેલા છે.આ ટીચર્સ ટ્રેનિંગ સેમિનારથી શિક્ષકમાં નવું અપડેશન થશે અને આ જ્ઞાનનો ભંડોળ બાળકો સુધી પહોંચાડી સતત બાળકો કાંઈક નવુંજ મેળવતા રહે તે હેતુથી આ સેમિનાર કરવામાં આવે છે, 

વક્તા શ્રી શૈલેષભાઈ સગપરિયા કે જેઓ મોટીવેશનલ ટ્રેનર છે અને રાજકોટ (SPIPA)ના ડાયરેક્ટર છે સાથે તેઓ પ્રખ્યાત નામાંકિત લેખક છે કે જેમના પુસ્તકો વાંચવા લોકો સતત આતુર હોય છે,આ પ્રકારના લેખક શ્રી શૈલેષભાઈ સગપરિયા સાહેબે તમામ શિક્ષકોમાં આત્મવિશ્વાસ ભરીને વિદ્યાર્થીઓનું ભાવિ ઘડનાર શિક્ષકોને જ્ઞાનનો ભંડોળ પિરસીને જ્ઞાનવૃદ્ધ કર્યા





Popular posts from this blog

12 કૉમેર્સ માર્ગદર્શન સેમિનાર

English literature Nitin Pithadiya