Posts

Showing posts from September, 2019

English literature Nitin Pithadiya

Image
 સ્ટાફ ટ્રેનિંગ સેમિનાર વિષય-અંગ્રેજી વક્તા- નીતિનભાઈ પીઠડીયા (M.A.,B.ed.(Net,Set-English) Point- પ્રવુતિ સાથે ગ્રામર અને સરળ રીતે અભ્યાસ કેમ શીખવવું તે અંગે માહિતી આપી હતી.સ્લાઈડ શોના માધ્યમથી સેમિનાર અપાયો હતો. વિવિધ પ્રોજેકટ જેવા કે બાલા પ્રોજેકટ,પ્રજ્ઞા પ્રોજેકટ વિશે માહિતી આપી હતી. https://drive.google.com/file/d/12yN5UWYwbTeaMHWDO99XHGsssHE-uKIO/view?usp=drivesdk Activity aa link ma chhe.

12 કૉમેર્સ માર્ગદર્શન સેમિનાર

Image
જય ગુરૂદેવ       *વક્તા:-* શ્રી પ્રતિકભાઈ કાછડિયા     તારીખ:-19/09/19 ને ગુરૂવાર ના રોજ ધોરણ:- 12 કૉમેર્સ ના બન્ને યુનિટ એટલે કે નવયુગ વિદ્યાલય અને નવયુગ સંકુલ ના વિદ્યાર્થીઓનો માર્ગદર્શન સેમીનાર યોજાયો.જેમાં નવયુગ પરિવારના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા સાહેબ તથા  પ્રિન્સિપાલ- નિલેશભાઈ, રાવલ સાહેબ,વિરલભાઈ ત્રિવેદી અને સંતોકી સર  હાજરી આપી હતી.     

STS અશોકભાઈ પરમાર

Image
Staff tranning seminar ગણિત-વિજ્ઞાન વિષયના તજજ્ઞ બેસ્ટ ટીચરનો એવોર્ડ પ્રાપ્ત કરેલ. ગુજરાત પાઠય પુસ્તકના લેખક એવા અશોકભાઈ પરમાર.જેઓએ નવયુગ પરિવારના સ્ટાફ મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.