શિક્ષક પ્રશિક્ષણ

નવયુગ સંકુલ અને નવયુગ વિદ્યાલયના પ્રાથમિક વિભાગના શિક્ષક પ્રશિક્ષણનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રશિક્ષણના ટ્રેનર શ્રી રાવલ સર, રાજુભાઈ પૈજા અને રૈયાણી સર દ્વારા પ્રવૃત્તિના માધ્યમથી કઈ રીતે અભ્યાસ કરાવવો તે અંગેનું જ્ઞાન પીરસવામાં આવ્યું અંતમાં નવયુગ સ્કૂલના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા સર દ્વારા વધુને વધુ સરળ રીતે પ્રવૃત્તિના માધ્યમથી બાળકને અભ્યાસ કરાવી વધુ સમય સુધી યાદ કઈ રીતે રાખી શકાય તે અંગેનું માર્ગદર્શન મેળવી મિટિંગનું સમાપન કરવામાં આવ્યું.આ પ્રશિક્ષણની તસવીરો.....












Popular posts from this blog