આજરોજ નવયુગ સંકુલે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ધોરણ,10 તથા 11,12 સાયન્સ અને 12 કોમર્સના વિદ્યાર્થીઓનો માર્ગદર્શન સેમિનાર યોજાયો જેના વક્તા શ્રી પ્રતીક સર કે જેમણે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારના સફળ વ્યક્તિઓના ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને મોટીવેટ કર્યા હતા. આ પ્રકારના માર્ગદર્શન સેમીનારથી વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યનો માર્ગ મળી રહે અને વિદ્યાર્થી પોતાની રીતે આગળ વધી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે. ટ્રેનર શ્રી પ્રતીકસરને આજના સેમિનારમાં હાજરી આપવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર આભાર વ્યક્ત કરે છે....