સ્ટાફ ટ્રેઇનિંગ

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન વિદ્યાર્થીઓને પ્રવૃત્તિના માધ્યમ દ્વારા શિક્ષણ મળી રહે તેના માટે સતત પ્રયાસો કરે છે. જેમાં પ્રાથમિક વિભાગના તમામ શિક્ષકોને દર 15 દિવસે પ્રવૃત્તિના માધ્યમથી અલગ અલગ તજજ્ઞો દ્વારા ટ્રેઇનિંગ આપવામાં આવે છે. જેમના તજજ્ઞો...
(1) યતીનભાઈ રાવલ (પ્રિન્સિપાલ)
(2) સંજયભાઈ જોષી (પ્રિન્સિપાલ)
(3) રાજુભાઈ પૈજા
(4) વિનોદભાઈ વસીયાણી





Popular posts from this blog