આર્યસમાજ ના વિદ્વાન સંત શ્રી આર્યનરેશજી

આજ રોજ નવયુગ ગૃપ ઓફ કોલેજ દ્વારા આર્યસમાજ ના વિદ્વાન સંત શ્રી આર્યનરેશજી ના વ્યાખ્યાન નું આયોજન પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયા સાહેબ ની અધ્યક્ષતામાં ક રવામાં આવ્યું. જેમાં આચાર્ય શ્રી એ ભારતીય સંસ્કૃતિ, ધર્મ, ઇશ્વરીય નિયમો, વર્તમાન સમય ના મુલ્યો વગેરે વાતો ને આવરી લેતુ પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું. આ વ્યાખ્યાન ગ્રહણ કરતી વિદ્યાર્થીનીઓની સુંદર તસવીરો....