English literature Nitin Pithadiya

સ્ટાફ ટ્રેનિંગ સેમિનાર વિષય-અંગ્રેજી વક્તા- નીતિનભાઈ પીઠડીયા (M.A.,B.ed.(Net,Set-English) Point- પ્રવુતિ સાથે ગ્રામર અને સરળ રીતે અભ્યાસ કેમ શીખવવું તે અંગે માહિતી આપી હતી.સ્લાઈડ શોના માધ્યમથી સેમિનાર અપાયો હતો. વિવિધ પ્રોજેકટ જેવા કે બાલા પ્રોજેકટ,પ્રજ્ઞા પ્રોજેકટ વિશે માહિતી આપી હતી. https://drive.google.com/file/d/12yN5UWYwbTeaMHWDO99XHGsssHE-uKIO/view?usp=drivesdk Activity aa link ma chhe.